ડિપ્રેશન A To Z

ડિપ્રેશન A To Z

ડિપ્રેશન અંગે સરળ ભાષામાં સમજૂતિ આપતા આ પુસ્તક માં ડિપ્રેશનના લક્ષણો, કારણો, તપાસ, સારવારની વિવિધ પદ્ધતિઓ, દવાઓનું મહત્વ, લાઇફ સ્ટાઈલના ફેરફારો અને ખોરાકનું મહત્વ વગેરે વિવિધ પાસાઓની મનોચિકિત્સક ડો. શૈલેષ જાનીની અનુભવી કલમે વિશદ્દ છણાવટ કરવામાં આવી છે.

કિંમત - રૂ. 160/- + રૂ. 40/- પોસ્ટેજ ચાર્જ એક્સ્ટ્રા

'ડિપ્રેશન A To Z' પુસ્તક મેળવવા માટે UPI થી રૂ. 200 નીચેનો QR કોડ સ્કેન કરી મોકલશો.

ખાસ નોંધ:

પૈસા મોકલ્યા પછી વોટસઅપ મેસેજ માં તમારૂં નામ, સરનામું તથા ફોન/મોબાઈલ નંબર ખાસ લખશો, સાથે પૈસા મોકલ્યાનો સ્ક્રીન શોટ પણ ખાસ મોકલશો.

ઉપરોક્ત પુસ્તક ઘરબેઠાં ઓનલાઇન મેળવવા સંપર્ક કરો - લોકમિલાપ ઓનલાઇન.