"મનોચિકિત્સા", "ડિપ્રેશન A TO Z " જેવા બેસ્ટ સેલર પુસ્તકો આપનારા ગુજરાતના ટોચના મનોચિકિત્સક ડો. શૈલેષ જાનીની નીવડેલી કલામે પ્રેરણાદાયી નવું પુસ્તક "કથા કાફે - જીવનમાંથી જીવન માટે " પ્રસિદ્ધ થયું છે .
ઈન્ટરનેટનો દરિયો ફંફોસતા હાથમાં આવેલ સરસ મજાની મોટીવેશનલ સ્ટોરીઝ , સુવાક્યો , સત્ય ઘટનાઓ , સ્વાનુભાવોમાંથી તારવીને લોકોને પ્રેરણા મળે એવી સરસ મજાની વાર્તાઓ ડો. શૈલેષ જાની એમના તંત્રીપદે છેલ્લા 12 વર્ષથી પ્રસિદ્ધ થતાં વિશિષ્ઠ સામયિક "મનોચિકિત્સા" માં પીરસે છે. એમાંથી પસંદ કરેલી કેટલીક પ્રેરણાદાયી વાર્તાઓનો આ સંગ્રહ છે જે વાચકોને અનેરી ભાવસૃષ્ટિમાં લઈ જાય છે.
'કથા કાફે' પુસ્તક મેળવવા માટે UPI થી રૂ. 200 નીચેનો QR કોડ સ્કેન કરી મોકલશો.
પૈસા મોકલ્યા પછી વોટસઅપ મેસેજ માં તમારૂં નામ, સરનામું તથા ફોન/મોબાઈલ નંબર ખાસ લખશો, સાથે પૈસા મોકલ્યાનો સ્ક્રીન શોટ પણ ખાસ મોકલશો.
Copyright @ . Developed by Tozzu Technology